by Sangam Dulera ✓ · 23 Jan 2021
'અમે તો ભરઉનાળે ઘણાંને આંખોથી વરસતા જોયા છે, તમે સૂરજ ઉગતાની સાથે ઘણાને જાગતા જોયા હશે ! અમે તો ઢળતી આંખોની પાછળ, ઘણા ઉજાગરા જોયા છે.'
Loading comments…
Comments
Loading comments…