Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ઉધાર
28 poems
મળે જો મને જિંદગી તારી ઉધાર...
Rahul Makwana · 1 min read · 185 reads
'મળે જો મને, જિંદગી તારી ઉધાર, અર્પિ દવ હું મારી આ જંદગી તને,થઈને મોટો એવો એક દાતાર !' મનગમતી વ્યક્તિ પર પોતાનું જીવન લુંટાવી દેવાની તમન્ના.
Others
બજાર
Vrajlal Sapovadia · 1 min read · 22.5K reads
'ઉભરાતા દિવસે માણસોના ટોળે ટોળા, વેંચનાર લેનાર માને એકબીજાને ભોળા.' બજારની દશાનું સુંદર ચિત્રણ.
Others
ચાંદની
Vrajlal Sapovadia · 1 min read · 23.6K reads
'નથી લીધું મેં તેજ કાઈં સૂર્ય કનેથી ઉધાર, અમાસે બને અમ વિના ચાંદની નિરાધાર.' જેને પોતાનો પ્રકાશ હોય છે તેને બીજા પાસે તેજ ઉછીનું લેવું પડતું નથી.
Classics
ઉધાર ખતવાશે : શૌર્ય.
Shaurya Parmar · 1 min read · 12.7K reads
સ્વાર્થી દુનિયાના સ્વાર્થભર્યા વ્યવહારથી થાકેલા કવિએ, હવે જેવા સાથે તેવા બનવાનો નિશ્ચય કરી લીધો છે-એક કટાક્ષભરી રચના
Others
ઉધાર જોઈએ છે
Raj Nakum ( ઘાયલ ) · 1 min read · 162 reads
'ચડયા એવા ઉધારના ચક્રમાં કે, હવે ઉધાર ચૂકવા પણ ઉધાર જોઈએ છે.' દિલના ઊંડાણમાં કોઈની ચાહત પામવાની તમન્ના છુપાઈ બેઠી છે.
Others
સમર્થિત
Amit Kumar · 1 min read · 89 reads
અંગ્રેજીમાંથી ગુજરાતી કરેલ અનુવાદ જેનો કોઈ અર્થ થતો નથી.
Abstract
Loading…
Next page →