by Vrajlal Sapovadia ✓ · 7 Jun 2020
'નથી લીધું મેં તેજ કાઈં સૂર્ય કનેથી ઉધાર, અમાસે બને અમ વિના ચાંદની નિરાધાર.' જેને પોતાનો પ્રકાશ હોય છે તેને બીજા પાસે તેજ ઉછીનું લેવું પડતું નથી.
Loading comments…
Loading comments…