StoryMirror - Read, Write, Share & Repeat- દીકરીની વિદાયKunjal Chhaya · 2 min read · 7.2K readsઆપ્યો છે ફરી જન્મ, આપી કન્યાનું દાન મારું,
ન હતી અધૂરી,
પણ બની આજ સંપૂર્ણ,
થઇ હકદાર બની અર્ધાંગિની મારા ભરથારની.Inspirational
- તું મળે ત્યારે જ આવું થાય છેSandip Pujara · 1 min read · 13.7K readsદોડીને ખારાશને ભેટે નદી,
એટલે માતા સમી પૂજાય છે.
અંગ અડધું આપવાનું આમ તો,
આમ કન્યાદાન જે કહેવાય છે.Others
- પિતાનું દિલBharat Thacker · 1 min read · 101 reads'સિંહ જેવું દિલ ધરાવતા પિતા પણ, થઇ જાય છે ઢિલા-ઢાલા, જ્યારે કાળજા કેરા કટકાનું, કરતા હોય છે કન્યાદાન.' દીકરીની વિદાય એ જીવનની સૌથી કપરી ક્ષણ હોય છે.Others
- ખમીર.Chaitanya Joshi · 1 min read · 13.3K reads'અન્ન,વસ્ત્રને આવાસમાં કોઈને બક્ષવામાં છે ખમીર માનવજાતનું, ગૌરક્ષા કે દેશરક્ષા કાજે ખપવામાં છે ખમીર માનવજાતનું.'Inspirational
- કંકુ પગલાંKhyati Anjaria · 1 min read · 429 reads'હસ્તમેળાપની વેળા, છે જન્મોના કોલ, નવદંપતી સાથે રહેજો, સુખદુઃખમાં હરપલ.' સપ્તપદીના સાત ફેરા એ સાત જન્મોના બંધન છે.Inspirational
- વિદાયTirth Shah · 1 min read · 243 readsઘર આંગણે તુલસી વાવી દીવો કર્યો..Others
Loading…