by Sandip Pujara ✓ · 22 Jun 2018
દોડીને ખારાશને ભેટે નદી, એટલે માતા સમી પૂજાય છે. અંગ અડધું આપવાનું આમ તો, આમ કન્યાદાન જે કહેવાય છે.
Loading comments…
Comments
Loading comments…