English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#કાળોજાદુ
61 poems
છોડ અંધશ્રદ્ધા
Minakshi Jagtap · 1 min read · 327 reads
'સંકટોનું આવન જાવન એ તો જીવન સાર, છોડ મંત્ર તંત્ર મેહનત કરી કર મુશ્કેલી પાર. બચેલી બચત સાચવ ઇશ્વર પર રાખ શ્રદ્ધા, કાનાં પડેલી જીંદગી જશે સિવાઈ છોડ અંધશ્રદ્ધા.' સુંદર માર્મિક કવિતા રચના.
Inspirational
કાળા ગોરાનો પ્રશ્ન
Jyotin Choksey · 1 min read · 182 reads
'કાળા ગોરાના પ્રશ્નનો ઉત્તર છે પણ અને નથી પણ. કાળા માટે પ્રશ્ન પણ ઉત્તર નથી, ગોરા માટે પ્રશ્ન જ નથી.' સુંદર માર્મીકી કાવ્યરચના.
Inspirational
હાસ્ય - રૂદન
Rohit Kapadia · 1 min read · 277 reads
'ભગવાન કેટલો ક્રૂર છે, સાતે સૂરોનું માધુર્ય કંઠમાં આપીને, કાળા કોયલા જેવો રંગ આપ્યો, તો માનજો કે હું રડી રહી છું.' સુખ અને દુઃખ આપના માનવા પર છે.
Inspirational
જાદુ
Kuntal Shah · 1 min read · 119 reads
'દુનિયાનું કોઈપણ મોટું ટેન્શન હોય, બાળક જયારે માના ખોળામાં માથું નાખી બેસે છે ત્યારે તે દરેક ઉદાસીને ભૂલી જાય છે.'
Inspirational
ફૂંક
Hiral Thaker · 1 min read · 6.9K reads
'તીક્ષ્ણમાં તીક્ષ્ણ ઘા પણ સ્નેહીજનના સ્નેહભર્યા સ્પર્શથી રુઝાઈ જય છે.' પ્રિયજનના મીઠા સહવાસની એક સુંદર કવિતા.'
Others
ફૂંક
Hiral Thaker · 1 min read · 12.9K reads
'જીવનની ગમે તેવી મોટી આપદામાં પણ અંગત સ્નેહીજનનો સાથ હુંફ અને હિંમત આ.પે છે. એક સુંદર પ્રેમરસથી સભર કવિતા.
Romance
Loading…
Next page →