StoryMirror - Read, Write, Share & Repeat- વિધવા ભાગ-8 સમાજ અને સસરા'Sagar' Ramolia · 2 min read · 661 reads'એટલે આત્મા કઠણ કરી, મેં કર્યો છે એક વિચાર, કરી મારી એને બનાવી, ૫રણાવું નમણી નાર,' લાગણીસભર સુંદર કાવ્યરચના.
ભાઈ, પરણાવું નમણી નાર !Tragedy
- વિધવા ભાગ-૩ વિધવાનું આક્રંદ'Sagar' Ramolia · 1 min read · 718 reads'અરે, પ્રભુ ! તારે ને મારે હતું શું વેર ? વેરી બની શીદ આવ્યો રે ? મારા પતિદેવને આવ્યું મરણ, અભાગિયા શીદ લાવ્યો રે ? અરે, આજે બન્યો તું કેમ નિર્દય ? દયાનું ઝરણું કયાં ગયું રે.' કરુણરસનું કાવ્ય.Tragedy
- વિધવા ભાગ-૫ દિયર-ભાભી'Sagar' Ramolia · 1 min read · 717 reads'મારો લાડલો દેરીડો છે આવો હઠીલો, શીદને માને મુજને દેવી ! હો, રાજ, ભાભી હું એના મનમાં સમાણી.' લાગણીસભર સુંદર કરુણકાવ્ય.Tragedy
- વિધવા ભાગ-7 સાસુની વ્યથા અને સસરાનો નિર્ણય'Sagar' Ramolia · 2 min read · 550 reads'મારો આતમ ઘોડે ચડી કહે છે, વહુને દીકરી માનીશ જી, રે ! સારું ઘર ને મુરતિયો શોધીશ, એ બેટીને પરણાવીશ જી, રે !' લાગણીસભર સુંદર કાવ્યરચના.Tragedy
- વિધવા ભાગ-9 ઘણી ખમ્મા'Sagar' Ramolia · 1 min read · 537 reads'ઘણી ખમ્મા ગામલોકની બુદ્ધિને, ઘણી ખમ્મા ગામની સમૃદ્ધિને, ઘણી ખમ્મા લોકોની સુદ્ધિને, ઘણી ખમ્મા નવું વિચારનારને ઘણી ખમ્મા.' સુંદર માર્મિક કાવ્યરચના.Tragedy
- વિધવા ભાગ-14 વિધવા વિવાહ ગીત-3'Sagar' Ramolia · 1 min read · 532 reads'બીજા નોતરે આગેવાનો આવ્યા, મનમાં રાખી શાંતિ રે, એક વિધવાનું દુઃખ ભાંગવા કરી છે જેણે ક્રાંતિ રે.' લાગણીસભર સુંદર લગ્નગીતTragedy