by 'Sagar' Ramolia ✓ · 17 Oct 2021
'અરે, પ્રભુ ! તારે ને મારે હતું શું વેર ? વેરી બની શીદ આવ્યો રે ? મારા પતિદેવને આવ્યું મરણ, અભાગિયા શીદ લાવ્યો રે ? અરે, આજે બન્યો તું કેમ નિર્દય ? દયાનું ઝરણું કયાં ગયું રે.' કરુણરસનું કાવ્ય.
Loading comments…
Loading comments…