StoryMirror - Read, Write, Share & Repeat- દાંતVrajlal Sapovadia · 1 min read · 23.5K reads'દાંતે તરણું પકડવું પડે જયારે મુકાય નેવે આબરૂ, ધરમની ગાયના દાંત ન જોવાય દાન હોય રૂબરૂ.' દાંતને પ્રતિક બનાવીને સુંદર કાવ્યરચના.Others
- કોણ જાણે કેમMehul Anjaria · 1 min read · 21 reads'મળતુું નથી મને, ને ખુટતુું નથી તને જેમ, કિસ્મતની વાત આ તો, લોક કહે એમ.
કોણ જાણે કેમ !' સુંદર કાવ્યરચના,Others
- બદલાતી સંસ્કૃતિVrajlal Sapovadia · 1 min read · 371 reads'ઘેર ઘેર દૂઝતી ગાય હવે ભામ્ભરતી બંધ થઇ, નેસડે વનરાજને પડકારતી ભેંસ હવે અંધ થઇ.' સમય સાથે બદલાયેલી આજના જીવનની રીતભાત.Others
- સૂર્યોદયVrajlal Sapovadia · 1 min read · 372 reads'રણકતી ગોંદરે ગાય જાણે ઉતારે રવિ આરતી, સાંભરી વછેરું ચોંટ્યું આંચળે શ્વેત ક્ષીર ઝરતી.' પ્રભાતના સૂર્યોદયનું સુંદર પ્રકૃતિ ચિત્ર.Inspirational
- હું ભોળીMeena Mangarolia · 1 min read · 7.1K readsપણ હું કયા ભોળી કે હવે લોચન ઉઘાડું....
મેં તો મારી નાની સી અણિયારી આંખો મા કેદ કરી
લીધા.....Others
- ગાયોનું રસ્તા-રોકો આંદોલન'Sagar' Ramolia · 1 min read · 581 reads'રસ્તામાં રોકીને મને કહે એક ગાય, હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ? અમે તો છીએ માતા, તમે અમ પુત્ર, ચાલ્યો ક્યાં આચમનમાં લીધા વિના ગૌમૂત્ર !' સુંદર રમુજી પણ કટાક્ષ રચના.Comedy
Loading…