by 'Sagar' Ramolia ✓ · 28 Nov 2021
'રસ્તામાં રોકીને મને કહે એક ગાય, હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ? અમે તો છીએ માતા, તમે અમ પુત્ર, ચાલ્યો ક્યાં આચમનમાં લીધા વિના ગૌમૂત્ર !' સુંદર રમુજી પણ કટાક્ષ રચના.
Loading comments…
Loading comments…