Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ચૈતન્ય
38 poems
શબ્દ-અર્થ
Chaitanya Joshi · 1 min read · 14K reads
શબ્દને અર્થનું વળગણ ઘણું. અર્થને શબ્દનું સગપણ ઘણું. અર્થ શબ્દના અંતરે છૂપાતો, ઘટને સમજાતું ગળપણ ઘણું.
Fantasy
માનવ થવાનું સપનું
Chaitanya Joshi · 1 min read · 13.5K reads
દીનહીનમાં દયાનિધિ દીસતા બુભુક્ષિતા: બાંકેબિહારી, કરી છૂટવાની નેમ હૈયામાં અશ્રુ લૂંછવા એના નયનનું.
Classics
કવિતા
Chaitanya Joshi · 1 min read · 13K reads
ઉરના સૂર આવીને ઓષ્ઠે ગેયતા પામતા, ત્રૂટક કે એકધારે ક્યાંક પ્રગટી હશે કવિતા.
Classics
હરિશરણ.
Chaitanya Joshi · 1 min read · 14.2K reads
જૂગજૂનો વિયોગ રખે ટળવાની વેળા આવી, રંગાયો એના રંગે શિખનખ હરિને શરણે જાતાં.
Classics
માફ કરો
Chaitanya Joshi · 1 min read · 14K reads
અહિંસક છું પણ નિર્બળ નહિ જરા, ઇંટની સામે પથ્થર મારું માફ કરો.
Inspirational
તોય ઘણું...!
Chaitanya Joshi · 1 min read · 13.3K reads
એકાદ ચહેરા પર હાસ્યરેખા લાવી શકું તોય ઘણું! એકાદ માનવીની વેદનાને હું ભૂલાવી શકું તોય ઘણું !
Inspirational
Loading…
Next page →