by Chaitanya Joshi ✓ · 20 Jul 2018
શબ્દને અર્થનું વળગણ ઘણું. અર્થને શબ્દનું સગપણ ઘણું. અર્થ શબ્દના અંતરે છૂપાતો, ઘટને સમજાતું ગળપણ ઘણું.
Loading comments…
Loading comments…