StoryMirror - Read, Write, Share & Repeat- ઉધાર ખતવાશે : શૌર્ય.Shaurya Parmar · 1 min read · 12.7K readsસ્વાર્થી દુનિયાના સ્વાર્થભર્યા વ્યવહારથી થાકેલા કવિએ, હવે જેવા સાથે તેવા બનવાનો નિશ્ચય કરી લીધો છે-એક કટાક્ષભરી રચનાOthers
- દિવાળીAlpa Vasa · 1 min read · 14.4K reads'ઉધાર લખું કે જમા લખું કે, ઈશ્વરને આભાર લખું ? સહુને મારા સાલમુબારક, સહુનું, હો મંગલ કલ્યાણ.' દિવાળીની શુભકામનાનું સુંદર ગીત.Inspirational
- મળે જો મને જિંદગી તારી ઉધાર...Rahul Makwana · 1 min read · 185 reads'મળે જો મને, જિંદગી તારી ઉધાર, અર્પિ દવ હું મારી આ જંદગી તને,થઈને મોટો એવો એક દાતાર !' મનગમતી વ્યક્તિ પર પોતાનું જીવન લુંટાવી દેવાની તમન્ના.Others
- બજારVrajlal Sapovadia · 1 min read · 22.5K reads'ઉભરાતા દિવસે માણસોના ટોળે ટોળા, વેંચનાર લેનાર માને એકબીજાને ભોળા.' બજારની દશાનું સુંદર ચિત્રણ.Others
- ચાંદનીVrajlal Sapovadia · 1 min read · 23.6K reads'નથી લીધું મેં તેજ કાઈં સૂર્ય કનેથી ઉધાર, અમાસે બને અમ વિના ચાંદની નિરાધાર.' જેને પોતાનો પ્રકાશ હોય છે તેને બીજા પાસે તેજ ઉછીનું લેવું પડતું નથી.Classics
- ઉધાર જોઈએ છેRaj Nakum ( ઘાયલ ) · 1 min read · 162 reads'ચડયા એવા ઉધારના ચક્રમાં કે, હવે ઉધાર ચૂકવા પણ ઉધાર જોઈએ છે.' દિલના ઊંડાણમાં કોઈની ચાહત પામવાની તમન્ના છુપાઈ બેઠી છે.Others
Loading…