English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#દાદા-દાદી
57 poems
બાળ પરી
Meena Mangarolia · 1 min read · 445 reads
'દીકરી એ વ્હાલનો દરિયો છે, દીકરીઓ હમેશા બે કુળને ઉજાગર કરવાવાળી હોય છે.' દીકરીનો જન્મ એ ખરેખર ઉત્સવનો માહોલ છે.
Inspirational
બાળગીત
Bhanuben Prajapati · 1 min read · 690 reads
'રોજ નિશાળે જાવું ગમે, દોસ્તો સાથે ભણવું ગમે, નિશાળ મને વ્હાલી લાગે, દોસ્તો મને પ્યારા લાગે. કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો.'બાળકની કાલી-ઘેલી ભાષાની સુંદર કવિતા.
Children Stories
ફરી એક વાર નાના થઈએ
Nayana Bambhaniya · 1 min read · 463 reads
'રમકડાંની એ દુકાનમાં આજે ફરી જઈએ, જયાં જયાં ચાલતાં હતા એ રસ્તા ખોળીએ.' બાળપણ એ જીવનની ખુશીઓનો સુવર્ણકાળ છે.
Children
એક દાદા ને બા
Shaurya Parmar · 1 min read · 13.3K reads
'માથાના વાળ થયા ધોળા ધોળા ને વળી કમરથી એ ઝૂકી જાય છે, દિવસો વીત્યા ને વર્ષો વીત્યા ને એની યાદો અહીં મૂકી જાય છે.' સુંદર કાવ્ય
Inspirational
આધુનિક મા બાપ
Bhavna Bhatt · 1 min read · 4.1K reads
'સેરેલેક ખવડાવતા, રમાડતાં રાજી નવ થાય રે, સાસુ સસરા કંટાળી જાય રે.' આધુનિક યુગના પોતાને મોડર્ન કહેવડાવતા મા-બાપ.
Others
દાદા-દાદી
Ketan Bagatharia · 1 min read · 213 reads
જીવન અનુભવ સહજ શીખવાડે ..
Inspirational
Loading…
Next page →