StoryMirror - Read, Write, Share & Repeat- અવાજ આતમનોDeepa rajpara · 1 min read · 294 reads'દેખાડે સારું નરસું બન્ને, આ નિયમ ગુણપ્રધાન પ્રકૃતિનો, 'દીપાવલી' જીતી જ જઈશ, અંત:કરણનું સાંભળવાનું જ.' માર્મિક પ્રેરણાદાયી સુંદર કવિતા રચના.Inspirational
- બીજો ઈશ્વરDeepa rajpara · 1 min read · 329 reads'નાત-જાત ઊંચ-નીચ સ્પર્શે ન એને, ગરીબ હો કે તવંગર, એની સેવાનું મૂલ ન મપાય ! સૌ જીવનમાં 'દીપાવલી' પ્રગટાવે, ધરા પર ચળકતા સુર્યની મૂર્તિ ડોકટરમાં દેખાય !' સુંદર કવિતા રચના.Inspirational
- આવી દીપાવલીChaitanya Joshi · 1 min read · 12.7K reads'સામ્રાજ્ય રોશનીનું લાવી આવી દીપાવલી, અમાવસ્યા દીધી ભૂલાવી આવી દીપાવલી.' દિવાળી તહેવારની એક સુંદર કવિતાInspirational
- તરુવર વ્હાલાંDeepa rajpara · 1 min read · 363 reads'ઉદય થયો સૌભાગ્યનો, લીલી કૂંપણ ફૂટી અનેક, તરુવર વ્હાલાં મારા આંગણિયામાં. પગલાં થયાં પરમ સતનાં, બાળવૃક્ષ અંકુરિત પાવન, તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.' સુંદર માર્મિક કવિતા રચના.Inspirational
- કોરોના -એક આલબેલDeepa rajpara · 1 min read · 376 reads''દીપાવલી' સમય રહેતાં સમજે એનો બચાવ થાય છે, જાણે છે પ્રકૃતિ, અહીં ચમત્કારને જ નમસ્કાર થાય છે !' માર્મિક સુંદર કવિતા રચના॰Inspirational
- પ્રાણપુંજDeepa rajpara · 1 min read · 255 reads'નીરખું આભ અસીમ મુજ અટારીએથી નિશદિન, કરતું રંગ લ્હાણ અત્ર તત્ર સર્વત્ર જીવંતતા બક્ષી, 'દીપાવલી' સકલ પ્રાણપુંજ પ્રવાહની એક નાભિ, હાર્યું તિમિર અજ્ઞાન તણું અને થયું જ્ઞાન ઉદિત.' સુંદર કવિતા રચના.Inspirational
Loading…