by Deepa rajpara ✓ · 9 May 2022
'ઉદય થયો સૌભાગ્યનો, લીલી કૂંપણ ફૂટી અનેક, તરુવર વ્હાલાં મારા આંગણિયામાં. પગલાં થયાં પરમ સતનાં, બાળવૃક્ષ અંકુરિત પાવન, તરુવર વ્હાલાં મારા આંગણિયામાં.' સુંદર માર્મિક કવિતા રચના.
Loading comments…
Loading comments…