Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#દુ:ખ
12 poems
અસલિયત
અસલિયત
Himal Pandya · 1 min read · 14K reads
જીંદગીએ સતત એમ જોયા કર્યુ;આપણે એને જાણે ફસાવી દીધી!
Others
એ .... હાલોને મેળે ....
એ .... હાલોને મેળે ....
Harshida Dipak · 1 min read · 13.9K reads
જીવતરના આંગણિયે અરધ - પરધ પગલાં પાડી ભવભવના ભેરું થઈ હાલીએ ... સુખ - દુઃખના દિવસો સૌ જાણીને રાસડાની રંગતમાં અજવાળે મ્હાલીયે ..
Others
કેવા મારા પ્રભુ છે
આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 295 reads
દૂર કરે દુઃખ બધાં અચળ દે ઠામ, પ્રેમથી પોકારે તેને કરે કૃતકામ... કેવા. વૈભવ ના ચહે યજ્ઞ યોગ તથા જ્ઞાન, ભાવના ચહે...
Classics
જરી આવો રે
આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 78 reads
સૂરજ ને ચંદ્ર જેને ફેરા ફરી રહ્યા, પ્રેમ થકી પૂજી સૌ એને લઇએ ! ... જરી. સુખ છે ભજન જેવું સંસારે એક ના; આનંદ-સાગરમાં...
Classics
આંસુઓ મારા કહ્યામાં નથી
Meena Mangarolia · 1 min read · 13.3K reads
એમાં અશ્રુની ધારા અને નયન ભીંના ભીંના... સુખ દુઃખના સાથી મારા કયારેક બહાર તો ક્યારેક ભિતર વહે...
Abstract
સુખદ સપના
HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ" · 1 min read · 354 reads
'ઘણીવાર જીવનમાં એવું બને કે સુખના દિવસોની આશામાં માનવી જિંદગી ઘસી નાખે પણ જીવનમાં સુખ આવે જ નહિ !' સુંદર લઘુકાવ્ય.
Others
Loading…
Next page →