by Harshida Dipak ✓ · 18 Aug 2017
જીવતરના આંગણિયે અરધ - પરધ પગલાં પાડી ભવભવના ભેરું થઈ હાલીએ ... સુખ - દુઃખના દિવસો સૌ જાણીને રાસડાની રંગતમાં અજવાળે મ્હાલીયે ..
Loading comments…
Loading comments…