Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ધ્રુવ
13 poems
સપ્તર્ષિ
Vrajlal Sapovadia · 1 min read · 24.1K reads
'સાત સાથ તારલાની રંગોળી, ઉત્તર ધ્રુવે પ્રદક્ષિણા ફંગોળી,.' આકાશમાં જોવા મળતાં સાત તારાઓના સમૂહ સપ્તર્ષિને પ્રતિક બનાવી રચવામાં આવેલી સુંદર કવિતા.
Others
સુણ લેજો બિનતી મોરી
Meerabai Sant · 1 min read · 226 reads
ભગવાને અનેક ભક્તોના ઉદ્ધાર કર્યા છે, તેમ પોતાને પણ આ ભવસાગરમાંથી ઉગારવાની મીરાબાઈ અરજી કરે છે.
Classics
પ્રતિકૂળતા
Chaitanya Joshi · 1 min read · 13.5K reads
'ના તમારા વિના રહી શકાયું, ના મુખથી કશું કહી શકાયું, ન થયું નકકી સાચું કે ખોટું ? ના તમારા વહેણે વહી શકાયું.' એક સુંદર કવિતા
Others
કલા સામે
'Sagar' Ramolia · 1 min read · 6.9K reads
'મોરલી શી વગાડતો વાદી, ડોલતો નાગ એ અદા સામે.' મદારીના સાપની જેમ કોઈના સુરે ડોલવું એ કળા નથી, પરંતુ મનની આઝાદી એ સાચી કળા છે.
Others
મસ્તાનું બાળપણ
Sheetal Bhatiya · 1 min read · 399 reads
'મારા પ્રેમપત્રમાં રક્તશાહીથી તારા રુપનું નામ ઈશ્વર ! એજ પળેપળમાં અંતે ઘડપણ સુધી હું ઝુલું !' બાળપણની યાદોને વાગોળતી સુંદર કવિતા.
Children Stories
કૃપા તણી બલિહારી
આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 280 reads
'રત્નાકર તો હતો લૂંટારો, કથા ખ્યાત છે સારી, વાલ્મીકિ તે થઇ ગયો ને કીર્તિ પામ્યો ન્યારી.' પ્રભુ નામની પારસમણીણી અસર.'
Others
Loading…
Next page →