by 'Sagar' Ramolia ✓ · 28 Aug 2018
'મોરલી શી વગાડતો વાદી, ડોલતો નાગ એ અદા સામે.' મદારીના સાપની જેમ કોઈના સુરે ડોલવું એ કળા નથી, પરંતુ મનની આઝાદી એ સાચી કળા છે.
Loading comments…
Loading comments…