StoryMirror - Read, Write, Share & Repeat- હું કેમ ભૂલુંRohit Prajapati · 1 min read · 308 reads'અંગારપથ જેવી લાગતી હતી જિંદગી મારી, ત્યારે તું ટાઢક બની આવી હતી, હું કેમ ભૂલું.' સુંદર લાગણી સભર કવિતા.Romance
- આવનારા વર્ષમાંDilip Ghaswala · 1 min read · 337 reads'હાંસિયામાં કયાં ધકેલી દો નીતિ નિયમો તમે ? જીંદગીને ચાલ, જીવી જોઈએ આદર્શમાં.
જીંદગીમાં માત્ર સુખો પૂરતાં હોતા નથી, યાતના પીડા અને દુઃખ સૌ હશે નિષ્કર્ષમાં.' સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
- નવાં વર્ષને વધાવીએPADHARIYA DINESHKUMAR · 1 min read · 288 readsઘેર ઘેર જઈ મોટાને પગે પડીને હેપ્પી ન્યુઅર, રામ રામ કહીને, હસ્તધનુન કરી લાગણી બતાવીએ ચાલો આજે નવા વર્ષને વધાવીએ.' સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
- આજે નવું વર્ષBhavna Bhatt · 1 min read · 200 reads' ૨૦૨૨નું વર્ષ સૌને ફળદાયી બને, સૌ પ્રાર્થના કરીએ ભાવથી, જગમાં કોઈ ઉદાસ ના રહે.' નવા વરસ નિમિતે સુંદર જગકલ્યાણની ભાવનાભરી રચના.Others
- વર્ષ ની અંતિમ રાત.Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 137 reads'સુખદ ક્ષણોને હદયની તિજોરીમાં રાખીએ હીરા મોતીની જેમ, દુઃખદ ક્ષણોને ભૂલી જઈએ,
રાતના સપના ની જેમ.' માર્મિક કવિતા રચના.Others