by Dilip Ghaswala ✓ · 4 Jan 2022
'હાંસિયામાં કયાં ધકેલી દો નીતિ નિયમો તમે ? જીંદગીને ચાલ, જીવી જોઈએ આદર્શમાં. જીંદગીમાં માત્ર સુખો પૂરતાં હોતા નથી, યાતના પીડા અને દુઃખ સૌ હશે નિષ્કર્ષમાં.' સુંદર પ્રેરણાદાયી કવિતા.
Loading comments…
Loading comments…