Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#પાટી
9 poems
નોટ , પાટી અને પેન
નોટ , પાટી અને પેન
Shaurya Parmar · 1 min read · 6.8K reads
ઘર અમારા કાચા મન અમારા સાચા મજૂરી કરીને બે ટંકનું રળી લઈએ અમે અમારે ક્યાં ધંધા નોકરીનાં લબાચા જરૂર પડ્યે બે હાથ જોડી કરી લઈએ પ્રાર્થના ઉપરવાળી બેંક બેઠી છેન...અમારે તો નોટ, પાટી અને પેન
Children
યાદો બાળપણને નામ..
માનસી પટેલ "માહી" · 1 min read · 440 reads
'સુઇજા અંધારાની મા આવે હો રાતે, ચાલ માની એ વાત માની લઈએ.' નિર્દોષ બાળપણની મીઠી યાદોની સુંદર કવિતા.
Children Stories
જોઈએ
Kiran shah · 1 min read · 258 reads
'એ નકામી આશ રાખી બેસતી'તી છે ખબર ? એમ ત્યારે આજ અરજી ત્યાં ફગાવી જોઈએ.' જીવનની ઘટમાળમાં ગોઠવાઈ એક બીજાને અનુકુળ થવાની સુંદર સલાહ.
Others
આજ
Purnendu Desai · 1 min read · 30 reads
આજ માં જ છે જિંદગી..
Inspirational
હું બાળક છું મજાનું
Manishaben Jadav · 1 min read · 265 reads
હું નથી કોરી કોઈ પાટી ..
Inspirational
મને લાગી છે ભૂખ
Manishaben Jadav · 1 min read · 304 reads
સમજાય નહીં જ્યાં દાખલો માસ્તરને બતાવું ..
Inspirational
Loading…
Next page →