English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પાનબાઈ
55 poems
ઝીલવો જ હોય તો રસ
Ganga Sati · 1 min read · 7.1K reads
માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! જુઓને વિચારી તમે મનમાં રે, દૃશ્ય પદારથ નથી રે'વાના પાનબાઈ, સુણો ચિત્ત દઈને વચનમાં રે
Classics
જુગતી તમે જાણી લેજો
Ganga Sati · 1 min read · 6.9K reads
જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને બંધાય, જુગતીથી ત્રણ ગુણ નડે નહીં જુગતી જાણે તો પર પોંચી જાય. જુગતી…જુગતી
Classics
પદમાવતીના જયદેવ સ્વામી
Ganga Sati · 1 min read · 7.2K reads
પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી...
Classics
મેદાનમાં જેણે મોરચો માંડ્યો
Ganga Sati · 1 min read · 6.7K reads
મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે... મેદાનમાં
Classics
વચન સુણીને બેઠાં એકાંતમાં
Ganga Sati · 1 min read · 7.1K reads
વચન સુણીને બેઠાં એકાંતમાં, ને સુરતા લગાવી ત્રાટક માંય રે; સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા, ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે .
Classics
છૂટાં છૂટા તીર અમને મારો મા
Ganga Sati · 1 min read · 7.4K reads
બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે... છૂટાં છૂટાં તીર
Loading…
Next page →