by Ganga Sati ✓ · 31 Jul 2018
જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને બંધાય, જુગતીથી ત્રણ ગુણ નડે નહીં જુગતી જાણે તો પર પોંચી જાય. જુગતી…જુગતી
Loading comments…
Comments
Loading comments…