StoryMirror - Read, Write, Share & Repeat- બુંદZalak Bhatt · 1 min read · 3.2K reads'ઘણીવાર કોઈ એક જ વ્યક્તિનું નામ અને સહવાસ આ આખી જિંદગીને જીવી જવા માટે પુરતો હોય છે.' ગાગરમાં સાગર સુંદર લઘુકાવ્ય.Others
- દરિયો ( મોનોઈમેજ) - 122'Sagar' Ramolia · 1 min read · 139 reads'વરસાદની બૂંદો દરિયા ઉપર પડતી હશે, ત્યારે તે ગલીપચી અનુભવતો હશે !' ગાગરમાં સાગર સમાન સુંદર રચના.Fantasy
- ધન્ય કરું છુ વરસાદમાંHARSHA MAHESHVARI · 1 min read · 280 reads'શુકુન જિંદગીના મેળવું છુ વરસાદમાં, સુકાયેલા થોડા વર્ષોને ભીના કરું છુ વરસાદમાં.' વરસાદમાં મનમૂકી ભીંજાવાનો આનંદ.Others
- ટપકPrajapati Bharat · 1 min read · 142 reads'કોઈ ખોબો ધરીને બેઠું છે, ચાતક શી નજરે, વરસોની તરસ છીપાવવા, બૂંદથી દરિયો ભરાશે,
છીપલાં બનશે.' વરસાદના પાણીમાંથી થતું મોતીનું સર્જનOthers
- ચાહત બે બુંદનીKiran shah · 1 min read · 233 reads'કોરા ધાકોર ચોમાસા પછી આ વરસાદે હાઉકી કરી, ના, આતો માવઠું.' વરસાદી માહોલ માનવીના મન ઉપર ગજબની અસર કરી જાય છે. વરસાદી માહોલમાં માનવીનું મન ભૂતકાળમાં ખોવાઈ જાય છે.Others
- તરસPurvi Vyas Mehta · 1 min read · 410 reads'પણ મનના દળદળમાં જકડાઈને, રહી ગયાં આપણે એવાં કે, ન વહી શક્યાં, ન હૈયું સાફ કરી શકયાં, રહ્યાં આપણે તરસ્યાં ના તરસ્યાં.'Others
Loading…