by Kiran piyush shah "kajal" ✓ · 29 Jun 2019
'કોરા ધાકોર ચોમાસા પછી આ વરસાદે હાઉકી કરી, ના, આતો માવઠું.' વરસાદી માહોલ માનવીના મન ઉપર ગજબની અસર કરી જાય છે. વરસાદી માહોલમાં માનવીનું મન ભૂતકાળમાં ખોવાઈ જાય છે.
Loading comments…
Loading comments…