StoryMirror - Read, Write, Share & Repeat- કામ કરે રાખShaurya Parmar · 1 min read · 13K readsકામ કરે રાખ મનવા
કામ કરે રાખ,
સફળતાને તુ ચાખ,
મનવા કામ કરે રાખ,Inspirational
- ગયો યોગથી દૂર મનવાRamesh Bhatt · 1 min read · 12.7K readsવહાલ એને વિસર્જનથી,
અખંડ ચૂરે ચૂર મનવા.
શાંત સરોવર ચેતન ધારા,
સમદર ગાંડોતૂર મનવા.
તારે તારે તંતુ તંતુ,
બાજે અનહદ સૂર મનવા.Others
- સબુર મનવાRamesh Bhatt · 1 min read · 6.9K reads'કાયા નાં તે વળગણ કાચાં,આતમ જાગ જરુર મનવા, બાવન બહારે નોબત"રશ્મિ" આઠે પહોર સબૂર મનવા.' જીવનની જાગૃતિ માટેની કવિતા.Inspirational
- ઉડાનBhavna Bhatt · 1 min read · 221 reads'જૂઠી રે જંજાળ મનવા, જૂઠી રે આ માયા રે, જૂઠો રે આ ખેલ ક્યારે જશે ખૂટી રે. ' મૃત્યુ એ શાશ્વત છે.Inspirational
- હે મનવાShaurya Parmar · 1 min read · 501 reads'આજે માનવી પૈસા પાછળની આંધળી દોટમાં એવો તો આંધળો બન્યો છે કે, પોતાનું ગામ, ખેતર, મિત્રો, માતા-પિતા અને પોતાની પ્રેમિકાને પણ છોડી શહેરમાં ભાગી જઈ રહ્યો છે.'Inspirational
- એક દિન ઊડી જવાનામણિલાલ શ્રીમાળી 'મિલન' · 1 min read · 434 reads'હિંસા ના કરશો કોઈ, સહુ એક દિન ઊડી જવાના, સહુ એક દિન ઊડી જવાના મનવા.' અહિંસાનું મહત્વ સમજાવતી સુંદર કાવ્ય રચના.Inspirational