by Ramesh Bhatt ✓ · 2 Jul 2018
વહાલ એને વિસર્જનથી, અખંડ ચૂરે ચૂર મનવા. શાંત સરોવર ચેતન ધારા, સમદર ગાંડોતૂર મનવા. તારે તારે તંતુ તંતુ, બાજે અનહદ સૂર મનવા.
Loading comments…
Loading comments…