StoryMirror - Read, Write, Share & Repeat- હું દરજીShaurya Parmar · 1 min read · 132 reads'માપ બરાબર, નજર સમક્ષ રાખવાનું, બે વાર માપવાનું, પછી કાતરથી કાપવાનું, કામ કરતાં કરતાં, જિંદગીમાં જીતવાનું, હું દરજી, મારેતો આમ જીવવાનું.' કર્મ એજ ધર્મ.Others
- સ્વીકારPurnendu Desai · 1 min read · 23.4K reads'માયા સંબંધોની મુકવી અઘરી છે, ને મુકવી પણ છે શું કામ ? બસ, થોડો વિરામ આપી એની, ગહેરાઈ ને પણ માપી જોઉં.' જીવનની માયા મૂકવાને બદલે તેની ગહેરાઈ માપી લેવાની તમન્ના.Inspirational
- દરિયો- 98'Sagar' Ramolia · 1 min read · 134 reads'માણસ દરિયાને બગડતો અટકાવીને, ખરા અર્થમાં તેને દરિયાલાલ બનાવી શકે.' ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.Fantasy
- દિલ તો આપ્યુંJashubhai Patel · 1 min read · 13.3K reads'જાણું છું કે મિલન હમણાં શક્ય નથી, પણ આશાના દોરને કેમનો કાપું બોલ.' મિલનની આશામાં વિયોગ ઝૂરતા બે પ્રેમીઓની વાત.Others
- મનના વિચારો.Ami parmar · 1 min read · 237 reads'પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી ? હુ તો અમી છું. હા માં હા કહીને ઠીક ઠીક રહીને, મને ઠીક ઠીક રેહવાનું મંજુર નથી.'Inspirational
- નામસ્મરણચૈતન્ય જોષી · 1 min read · 250 readsજીવનમાં સદાય સંગાથી બની જતું ..Inspirational
Loading…