by Purnendu Desai ✓ · 9 May 2020
'માયા સંબંધોની મુકવી અઘરી છે, ને મુકવી પણ છે શું કામ ? બસ, થોડો વિરામ આપી એની, ગહેરાઈ ને પણ માપી જોઉં.' જીવનની માયા મૂકવાને બદલે તેની ગહેરાઈ માપી લેવાની તમન્ના.
Loading comments…
Loading comments…