StoryMirror - Read, Write, Share & Repeat- બળતો બપોરVaishali Mehta · 1 min read · 12.2K readsભૂલ તો નથી થઈને મારી અહીં?...Thriller
- અતૂટ લાગણીKausumi Nanavati · 1 min read · 14.2K readsમૂંઝવણમાં તારી જીવ મારો મૂંજાય,
ખુશીમાં તારી હોઠ મારા મરકાય.
ચિંતામાં તારી હૈયું મારું ગભરાય,
મુશ્કેલી તારી આંખો મારી ભીંજાયInspirational
- આખરેChaitanya Joshi · 1 min read · 14.3K readsકેટકેટલી સમસ્યાઓ સહેવાની આખ
મુશ્કેલીમાંથી નીકળવા કરામત હોય છે.
આમ તો ઘણું હોય છે અકબંધ મૂઠીમાં,
સજાના ભોગે થાય છે મરામતInspirational
- હું આગળ વધુ છુંPratik Kikani · 1 min read · 390 reads'મંદ ગતિએ પરંતુ મક્કમ મનોબળથી આગળ વધુ છું, લક્ષ્ય ને રાખી નજરમાં, હું આગળ વધુ છું.'
અડગ મનના માનવીને હિમાલય નડતો નથી.Action
- કેડી કંડારીએKinju Desai · 1 min read · 507 reads'મુશ્કેલીમાં સાથ આપી, મુસ્કાન વધારીએ, રંગભેદ ભૂલી જઈ, એકતા ના રંગે રંગાઈએ, તો ચાલો, આ વિચારને આગળ વધારીએ ચાલો સૌ નવી કેડી કંડારીએ.' સુંદર માર્મિક કવિતા.Inspirational
- કૃયાત સદા મંગલમBharat Thacker · 1 min read · 136 reads'સપ્તપદીના સાત વચન એ પતિ-પત્નીએ એકબીજા સાથે આજીવન નીભાવાના સાત વાયદા છે, જે પતિ-પત્ની આ વાયદા નિભાવે છે, એમનું જીવન સરળ અને સુંદર બની જાય છે.'Inspirational
Loading…