by Kausumi Nanavati ✓ · 21 Jun 2018
મૂંઝવણમાં તારી જીવ મારો મૂંજાય, ખુશીમાં તારી હોઠ મારા મરકાય. ચિંતામાં તારી હૈયું મારું ગભરાય, મુશ્કેલી તારી આંખો મારી ભીંજાય
Loading comments…
Comments
Loading comments…