English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#મેંદી
3 poems
ત્રોફૂં તને
Pushpa Maheta · 1 min read · 20K reads
પત્ર તારો લાગણી ભીનો ચૂમિ, હિંચકાની ઠેસે હીંચોળું તને. બાવરી તારા પ્રણયમાં એટલી, સ્નેહભીની મેંદીમાં ઘોળું તને.
Romance
રંગ મેંદીનો
Pushpa Maheta · 1 min read · 13.1K reads
બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી?
Romance
રાધકા રંગભીની
Lok Geet · 1 min read · 123 reads
તારા હાથની આંગળિયું હો રાધકા રંગભીની જાણે ચોળામગની ફળિયું હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની
Classics