by Lok Geet ✓ · 26 Feb 2018
તારા હાથની આંગળિયું હો રાધકા રંગભીની જાણે ચોળામગની ફળિયું હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની
Loading comments…
Comments
Loading comments…