StoryMirror - Read, Write, Share & Repeat- બીજમંત્રKhvab Ji · 1 min read · 1.3K reads'જેમ યજ્ઞની અંદર બ્રાહ્મણો શ્લોકનો મંત્રોચાર કરે છે, તેમ પ્રકૃતિમા રહેતાં પંખીઓનો કલરવ એ પ્રકૃતિ યજ્ઞના મંત્રોચાર છે.Others
- કાવ્ય છું, હવ્ય છુંChetan Gondalia · 1 min read · 343 reads'જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક, કોઈને કોઈની સાથે પ્રેમ થાય જ છે, પ્રેમ એક યજ્ઞ છે અને પ્રેમીઓ તેમાં હોમાત હવ્ય છે, ખુબ સુંદર કલ્પના.'Others
- આધેરી વનરાઈમાં ઇંધન ક્યાં ચેતાZaverchand Meghani · 1 min read · 187 readsયજ્ઞનો ધૂપ ધમ ! ધમ ! દિગન્તે ચડે,
નોતરાં યુદ્ધનાં બારડોલી ઘરે,
દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે,
યજ્ઞનો ધૂપ આકાશ ભર ઊભરે.Classics
- કોણ પુન્યે કરીNarshih Maheta · 1 min read · 177 readsયજ્ઞ યાગે યજી યોગ ધ્યાને ધરી, બહુ વ્રત આદરી દેહ કષ્ટે,
તોય તે શ્રીહરી, સ્વપ્ને ન પેખીએ, તે હરી નિરખીએ પ્રેમ દૃષ્ટે.Classics
- વિનોબાRamesh Patel · 1 min read · 167 readsદૃઢ દયામય થઈ ભાવે ગાંધી ચરણે નમ્યો..Inspirational