by Zaverchand Meghani ✓ · 13 Jul 2018
યજ્ઞનો ધૂપ ધમ ! ધમ ! દિગન્તે ચડે, નોતરાં યુદ્ધનાં બારડોલી ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે, યજ્ઞનો ધૂપ આકાશ ભર ઊભરે.
Loading comments…
Loading comments…