StoryMirror - Read, Write, Share & Repeat- ઉત્સવ અનેરો છેkusum kundaria · 1 min read · 235 readsખાખરાનો ઠાઠ તો રાજાજી જેવો છે. ..Romance
- રંગTanvi Tandel · 1 min read · 564 reads'મીઠો ટહુકો થઈ રંગાઈ જાઉં વાલમ તુજ પ્રીતના રંગે, અભિલાષા મને એટલી બની તારું સ્મિત રહું તારી સંગે.' જીવનના રંગોની સુંદર કવિતાOthers
- હોળી.Meena Mangarolia · 1 min read · 14.5K reads'હોળીમાં માત્ર શરીર જ નથી ભીંજાતું, યુવાન હૈયા પણ પ્રેમમાં ભીંજાય છે, એકબીજાના પ્રેમમાં તરબોળ થઈ જવાનો ઉત્સવ એટલે હોળી'Others
- રંગોત્સવKinjal Pandya · 1 min read · 399 readsહું તો રંગાઈ તારા રંગે પછી કયાં અબીલની જરુર ? તને જોતા જ હું આનંદમાં આવી જઈ મારા ગાલ ગુલાબી કરું, પછી કયાં ગુલાલની જરૂર ?Romance
- રંગShaimee Oza · 1 min read · 213 readsનથી રંગ તોય અમે તો રંગાયા દિલથી દિલ મળી ગયા, વાતોમાં એવા ફસાયાં, તને હકીકત સમજી બેઠાં, લબ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈOthers
- કુદરતના રંગ ભરોSaraswat sai · 1 min read · 290 reads'રાધાનો પ્રિય રંગ બસ એક શામ રે, વૃંદાવનની ગોપી ઝૂમે નંદલાલ સંગ રે, તન મનના તાર ભિંજ્યા ફાગણની ધારથી, પ્રેમક્રોધ ખુશીઓના ભાવ ઉડે શબ્દ રંગથી.' સુંદર લાગણીસભર રચના.Others
Loading…