English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#રસોડું
10 poems
મસાલા કમ દવા
Zala Rami · 1 min read · 11.6K reads
'આવે ઉધરસ ,લાગે ચપ્પુની ધાર, થાય અગર લોહી શરીરની આરપાર, ઉઠાવી લો ફક્ત હળદરની જાર.' આપનું રસોડું એ એક આયુર્વેદિક દવાખાનું છે.
Inspirational
રસોડે ઔષધી
JEEL TRIVEDI · 1 min read · 23.4K reads
વાળનું સૌંદર્ય જાસૂદ વધારે ને ..
Abstract
બારી
MITA PATHAK · 1 min read · 202 reads
'સવાર થતા નિરખાતો શાંત બગીચો, આપવા શાંતિ અનેરી, મારી રસોડા ની બારી.' ઘરની નિર્જીવ વસ્તુઓ પણ જાને સજીવ બની પરિવારનો એક ભાગ બની જતી હોય છે.
Others
ઘરની યાદો
વર્ષા પ્રજાપતિ · 1 min read · 370 reads
'શિયાળાની ઠંડીમાં રોટલા ઘડતી બા સાથે, ચૂલાની ફરતે બેસીને તાપવાની મજા હતી.' વીતેલા સમયની સુમધુર યાદોને વાગોળતી સુંદર કાવ્યરચના.
Classics
પ્રેમનું રસોડું
Arvind Khanabadosh · 1 min read · 520 reads
'ડુંગળી કાપતાં ક્યારેક અસલમાં રડી તું, તો મેય વેઢા કાપ્યા છે ચપ્પાથી ! તે રિસાઈને જે મીઠું નાખ્યું હતું શાકમાં, એ હસતાં હસતાં ખાધું છે મેં !' પતિ-પત્નીના પ્રેમનું સાક્ષી બનતો ઘરનો દરેક ખૂણો
Romance
રસોડું એક પાઠશાળા
Meenaz Vasaya. "મૌસમી" · 2 min read · 197 reads
પામશો સૌનો આદર સત્કાર ..
Fantasy
Loading…
Next page →