by Arvind Khanabadosh ✓ · 3 Mar 2020
'ડુંગળી કાપતાં ક્યારેક અસલમાં રડી તું, તો મેય વેઢા કાપ્યા છે ચપ્પાથી ! તે રિસાઈને જે મીઠું નાખ્યું હતું શાકમાં, એ હસતાં હસતાં ખાધું છે મેં !' પતિ-પત્નીના પ્રેમનું સાક્ષી બનતો ઘરનો દરેક ખૂણો
Loading comments…
Loading comments…