Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વાંછટ
3 poems
આયખાની ગાડી
Dr. Ranjan Joshi · 1 min read · 183 reads
'વાંછટ સરીખો તારો નેહ છે, ને ધેલી સખી માંગું હું મૂશળધાર, આપે તો રોમ રોમ પ્રસરે ઉજાશ, ના આપે તો આંસુ ચોધાર.' પ્રેમ ઝંખતી સુંદર કવિતા.
Others
વરસાદી વાયરા
Gopal Dhakan · 1 min read · 432 reads
'શ્વાસ મહીં હૈયામાં ઉતરવા મથે, એવો પે'લો વરસાદ ઘનઘોર, લબકારા કરતી ભુજંગની જીભ જેમ, વીજળી ચળકતી ચારેકોર.' ચોમાસાના વરસાદી માહોલનું વર્ણન કરતી સુંદર કાવ્યરચના.
Others
વરસાદી ગીત
Dilip Ghaswala · 1 min read · 513 reads
'ઉઠી આવ્યાં જુઓ ઝીણી વાંછટના લીલેરા સોળ, ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.' વરસાદી માહોલનું આહલાદક ગીત.
Inspirational