by Gopal Dhakan ✓ · 19 Jul 2019
'શ્વાસ મહીં હૈયામાં ઉતરવા મથે, એવો પે'લો વરસાદ ઘનઘોર, લબકારા કરતી ભુજંગની જીભ જેમ, વીજળી ચળકતી ચારેકોર.' ચોમાસાના વરસાદી માહોલનું વર્ણન કરતી સુંદર કાવ્યરચના.
Loading comments…
Loading comments…