StoryMirror - Read, Write, Share & Repeat- જાનPurvi Shukla · 1 min read · 274 reads'કોરી હથેળીમાં ઘૂંટાશે એક નામ, અવરનું કાઈ રેશે ન કામ, કંકોતરીએ એક નામ ચીતર્યું હતું, નીચે નામ સજનનું લખ્યું હતું.' ગર્ભિત કાવ્યરચના.Others
- વ્હાલમamita shukla · 1 min read · 152 readsગુલાબ સમા ઉપવનમાં, મસ્તીથી પ્રેમના ટહુકા રટતી રહે, વ્હાલમને, નીચે નજર ઢાળી નિરખતી રહે, પાંપણોનાં ઝૂલામાં પિયુ સંગ હીંચતી રહે.' સુંદર લાગણીસભર કવિતા રચના.Romance
- સજનની આંખો બહુ તીખીAshit Dhamecha · 1 min read · 13.9K readsસજનના હોઠો પરનું સ્મિત,
સજનની બાહોમાં છે પ્રિત,
સજનના ચહેરા પર ગુલાલ,
સજનના શ્વાસોમાં ધમાલ.
બહું ગમતા મને...
બહું ગમતા મને...Inspirational
- સ્પંદનDevanand Jadav · 1 min read · 522 reads'શ્વસે આ ઘડી, આ સમય, અને વિશ્વ મારા જહનનું, વિરહમાં તારા ગણેલા થોડા અંતરો મોકલું,સજન રે.' એક સુંદર ગઝલ રચના.Others
- બહું ગમતા મને...Ashit Dhamecha · 1 min read · 13K readsસજનની આંખો બહું તીખી,
સજનની વાતો બહું મીઠી,
સજનની હળવી-હળવી ચાલ,
સજનના ગોરા-ગોરા ગાલ.Romance
- ટચલી આંગલડીનો નખTpn Ozaa · 1 min read · 164 readsકૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું ..Others
Loading…