by amita shukla ✓ · 15 Feb 2022
ગુલાબ સમા ઉપવનમાં, મસ્તીથી પ્રેમના ટહુકા રટતી રહે, વ્હાલમને, નીચે નજર ઢાળી નિરખતી રહે, પાંપણોનાં ઝૂલામાં પિયુ સંગ હીંચતી રહે.' સુંદર લાગણીસભર કવિતા રચના.
Loading comments…
Loading comments…