StoryMirror - Read, Write, Share & Repeat- એક પલBhavna Bhatt · 1 min read · 160 readsબધાનું ક્યાં સુરજ જેવું, આથમી ઉગી શકે આ સમયમાં, ઉગવાની તક ઝડપી લેજો, ઢળતી સાંજે આમ આ સમયમાં.' કોરોનાનો કેર જયારે સમગ્ર દુનિયામાં વ્યાપ્યો છે ત્યારે સાવધાની એજ સુરક્ષા છે.Inspirational
- સંબંધોની સાચવણRahul Desai · 1 min read · 173 reads'જ્યાં સુધી સબંધી જીવે છે તેને ચાહી લ્યો, પ્રેમ કરી લ્યો, એના ગયા પછી એ તમારી લાગણીઓ નહિ જોઈ શકે, પછી રોઈને શું ફાયદો.'Inspirational
- સૂકું ફુલVarun Ahir · 1 min read · 389 reads'ના સ્વાદ છે, ના સુગંધ છે, છે માત્ર કિંમત, લેણ-દેણ શું કામની? ભલે સોનુ હોઈ કે રૂપું ! જેની હયાતીથી તંગ થાય નસો નાકની સખી, તે સદા સુગંધિત છે ફક્ત આ ફુલ તારુ સૂકુ.' સુંદર રચના.Classics