by Bhavna Bhatt ✓ · 31 Mar 2020
બધાનું ક્યાં સુરજ જેવું, આથમી ઉગી શકે આ સમયમાં, ઉગવાની તક ઝડપી લેજો, ઢળતી સાંજે આમ આ સમયમાં.' કોરોનાનો કેર જયારે સમગ્ર દુનિયામાં વ્યાપ્યો છે ત્યારે સાવધાની એજ સુરક્ષા છે.
Loading comments…
Comments
Loading comments…