English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સુકાની
4 poems
મળે
ચૈતન્ય જોષી · 1 min read · 445 reads
'કહેતા હતાં કંઇક પણ, સાંભળી ના શક્યાં કાનોકાન, હતું કાચ જેવું શરીર, છેલ્લા દીન દરમ્યાન.' ભગવાનનું ઘર એ આ જીવનના સફરની આકાહારી મંઝિલ છે.
Inspirational
ગુરુજી તમે
ચૈતન્ય જોષી · 1 min read · 412 reads
'અગણિત ઉપકાર તમારા વંદન કોટિ કોટિ, અવસર ગુરુ પૂર્ણિમા શોભાવો ગુરુજી તમે.' જેમ સુકાની વગર નૈયા સાગર પર કરી શકતી નથી. તેમ ગુરુ વિના આ ભવસાગર પાર કરી શકાય નહિ.
Others
ગુરુજી તમે !
ચૈતન્ય જોષી · 1 min read · 278 reads
'અગણિત ઉપકાર તમારા વંદન કોટિ કોટિ, અવસર ગુરુ પૂર્ણિમા શોભાવો ગુરુજી તમે.' જેમ સુકાની વગર નદી પાર કરી શકાય નહિ, તેમ ગુરુજી વગર આ ભાવસાગર પાર કરી શકાય નહિ.'
Others
નાવ હાલકડોલક
ચૈતન્ય જોષી · 1 min read · 320 reads
'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી નાવ હાલક ડોલક.' સુંદર માર્મિક કાવ્યરચના.
Inspirational