by ચૈતન્ય જોષી ✓ · 17 Jul 2019
'અગણિત ઉપકાર તમારા વંદન કોટિ કોટિ, અવસર ગુરુ પૂર્ણિમા શોભાવો ગુરુજી તમે.' જેમ સુકાની વગર નૈયા સાગર પર કરી શકતી નથી. તેમ ગુરુ વિના આ ભવસાગર પાર કરી શકાય નહિ.
Loading comments…
Loading comments…