Abstract · Top ranked
ગુજરાતી · poems
- તારામાં 'હું'Divyakant Pandya · 1 min read · 40K readsઅને જો એવું કહું પણ તો
મને અતિશયોક્તિનો નહીં
પરંતુ તને માઠું લાગવાનો ડર છે.
ક્યાંક તું એમ સમજી બેઠે તો કે
હું નીરસ સંગી છું.Abstract
- કુદરતનાં સ્વરૂપો વિશે ‘તાન્કા’Bipin Agravat · 1 min read · 26.6K readsશું છે દરિયો?
મંથન કરતાં જ
ઉત્તર મળ્યો,
બાળ, યુવા ને વૃદ્ધ,
અવસ્થાનું જ્ઞાન જો.Abstract
- મુક્તક- ધગશMariyam Dhupli · 1 min read · 27.2K readsMust have a spirit in us.Abstract
- ગઝલમાં હોય છેMedha Antani · 1 min read · 27.3K readsસાંભળો તો, એક ડણકારો ગઝલમાં હોય છે.
ઝળહળે સાતેય કોઠા, મર્મ જો પામી શકો,
તેજ જેવો કોઇ તણખારો ગઝલમાં હોય છે.Abstract
- બસ ચ્હા સુધીDinesh Parmar "pratik" · 1 min read · 892 readstea lovers..Abstract
- સરસ્વતીVishal Dantani · 1 min read · 979 reads''સરસ્વતી' તો કોઈકને ભણીને કામે લગાડે, ને કોઈકને કંઠે બેસીને પેટીયું રળાવે !' ભણવાની ઉમરે પેટનો ખાડો પૂર્વ ભીગ માંગતા બાળકો.Abstract
- તેજ તણખાંGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 27.8K readsLive life with ease..Abstract
- એટલે ખટકું છુંDinesh Desai · 1 min read · 25.6K readsસંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા,
ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું.
તારી-મારી, આઘીપાછી નહીં કરવાની,
નિજ મસ્તીમાં મ્હાલુંAbstract
- નથી જાણતોKaran Mistry · 1 min read · 831 readsI don't know. . what is right and..Abstract
- અમે વન વગડાનાં વાસીDrsatyam Barot · 1 min read · 28.5K readsતરસે મરતાં જીવ જંતુઓ,
અરજ કરે છે જરાસી.
કાપશો નહીં આ ભોળાં વૃક્ષને,
આપો થોડી આઝાદી,
તમે આપો થોડી આઝાદી.
અમે વન વગડાનાં વાસી.Abstract
- સમયની રેતીનું રણGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 27.2K readsસન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ?
તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.Abstract
- અરૂપી રૂપGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 25.9K readsઅલગ અલગ અભિવ્યક્તિમાં અહીં કોણ આ પ્રગટતું,
અમથું અમથું અ-કારણ આ એક સ્મિત સદાયે રમતું.
ને અચાનક મારી પલટો અશ્રુ બની આંખેથીAbstract
- આવ દોસ્તNishit Soni · 1 min read · 27.7K readsઆ શાશ્વત નીરવતા
અગાધ મૌન
અમાસી અંધકારને
આકાશી અનંતતા વચ્ચે,
એક તારો બનીને
આવ દોસ્તAbstract
- મેહુલો ઘેરાયોHarshida Dipak · 1 min read · 26.7K readsસૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે,
ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે,
ઓણુંકા આ લાડકડીએ રાગ મલ્હારી ગાયો...Abstract
- બાળઉછેરની યાદ દાદાજીAuthor Sukavya · 1 min read · 27.8K readsસૂરજને સંતાડી પટપટાવતી
એ પાંપણ મળી આવે,
તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં
શિખવેલું એક દર્પણ મળી આવે,
તમને જોવું ને એ બચપણ યાદAbstract
- બાપુ તમેShaileshkumar Pandya · 1 min read · 27.5K reads'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ, દરિયો વ્હાલનો, આ કેવો લાવ્યા વખત બાપુ.'Abstract
- નાનો પણ રાઇનો દાણોAnjani Mankad · 1 min read · 26.6K readsઅભિમાનની ડાળ પર બેઠો,
ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો.
જોઈએ તો બસ રુઆબ શેઠનો,
પીઠ પાછળ ભલે ને લાગે અંગૂઠો...Abstract
- રોજ રાતેDivyakant Pandya · 1 min read · 27.7K readsછેક ત્યારે સમજાયો, ઉર્જા રૂપાંતર સિદ્ધાંત,
ચીચો હ્રદયની જ્યારે બની ગઈ ઍક ગઝલ.
હું નથી માનતો કે છે આ ઍક પણ મારી ગઝલ...Abstract
- વિહવળનો વિરહને હતાશા...Vijay Prajapati · 1 min read · 25.8K readsકીલકીલાર ગઈ કાલ સુધી ઘર ધમરોળતી...
કેમ આમ રણ તડકે ડેલી સુની પડી...
બાબુલ આમ કેટલુંય હૈયું પખાળતો...
કેમ આમ મનને આમ અટાણુંAbstract
- સંસારBindya Jani · 1 min read · 922 readsA taste is sweet of the...Abstract
Loading…