by Ramesh Bhatt ✓ · 10 Jul 2018
આગમન કારણ વગર, ને ગમન કારણ વગર. હોય છે હસતું સતત, આ ચમન કારણ વગર. હાંફતું પણ હોય છે, આ ગગન કારણ વગર.
Loading comments…
Loading comments…